iPadમાં પ્રિવ્યૂમાં PDF અને ઇમેજ એક્સપોર્ટ અથવા કંપ્રેસ કરવા માટે

તમે PDF અથવા ઇમેજને HEIC, JPEG, PDF, PNG અથવા TIFF ફાઇલ તરીકે એક્સપોર્ટ કરી શકો છો. તમે ફાઇલને કંપ્રેસ પણ કરી શકો છો.

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. PDF અથવા ઇમેજ ખોલો.

  3. ફાઇલ નામની બાજુમાં ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો પછી “એક્સપોર્ટ કરો” પર ટૅપ કરો.

  4. ફાઇલ ફૉર્મેટ સિલેક્ટ કરો.

    ઉપલબ્ધ ફૉર્મેટ HEIC, JPEG, PDF, PNG અને TIFF છે.

  5. વૈકલ્પિક રીતે ફાઇલની સાઇઝ ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.