આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઘડિયાળ ઍપમાં સ્ટૉપવૉચથી ટાઇમ ટ્રૅક કરો

ઘડિયાળ ઍપમાં તમે ઇવેંટનો સમયગાળો માપવા માટે સ્ટૉપવૉચનો ઉપયોગ કરી શકો છો.

ઘડિયાળ ઍપમાં સ્ટૉપવૉચ ઇવેંટમાં પસાર થયેલો એકંદર સમય દર્શાવે છે અને તેની નીચે તે ઇવેંટના કેટલાંક લૅપ્સની સૂચી છે.
  1. તમારા iPadમાં ઘડિયાળ ઍપ પર જાઓ.

  2. સ્ટૉપવૉચ પર ટૅપ કરો.

    નોટ : પોર્ટ્રેટ ઑરિએંટેશનવાળા iPadમાં તમે સ્ટૉપવૉચને સ્વાઇપ કરીને ડિજિટલ અને એનાલૉગ ફેસ વચ્ચે સ્વિચ કરી શકો છો.

  3. શરૂ કરો પર ટૅપ કરો.

    જો તમે કોઈ બીજી ઍપ ખોલો અથવા iPad સ્લીપમાં હોય તો પણ સમય ચાલુ રહે છે.

  4. લૅપ અથવા સ્પ્લિટ રેકોર્ડ કરવા માટે લૅપ પર ટૅપ કરો.

  5. અંતિમ સમય રેકોર્ડ કરવા માટે “રોકો” પર ટૅપ કરો.

  6. સ્ટૉપવૉચ ક્લિઅર કરવા માટે રીસેટ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.