આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો

તમે તમારા iPad (અથવા પરિવારના કોઈ સભ્યના iPad)માં સંવેદનશીલ ઇમેજની તપાસ કરી શકો છો અને તેમને જોતા પહેલાં તમે ચેતવણી મેળવી શકો છો.

સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી ચાલુ કરો

  1. સેટિંગ્સ  પ્રાઇવસિ & સુરક્ષા પર જાઓ.

  2. સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી પર ટૅપ કરો પછી સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી ચાલુ કરો.

    સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી માટેનાં સેટિંગ્સ જેમાં “સુરક્ષા રિસોર્સ જુઓ” લેબલવાળું બટન અને Apple સાથે ઍનાલિટિક્સ અને ઉપયોગ ડેટા શેર કરવા માટે સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણીમાં સુધારો કરો લેબલવાળું બટન છે.

    લૈંગિક બીભત્સ ફોટો પ્રાપ્ત કરતા અથવા મોકલતા પહેલાં તમને (અથવા તમારા પરિવારના સભ્યને) ચેતવણી પ્રાપ્ત થશે.

    નોટ : જો તમે સ્ક્રીન ટાઇમ સેટ અપ કરો અને સંચાર સુરક્ષા ચાલુ કરો છો તો સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી ઑટોમૅટિક રીતે ચાલુ કરવામાં આવે છે. જુઓ : બાળકના iPadમાં સંચારમાં સંવેદનશીલ ઇમેજ અને વીડિયો તપાસવાનું ચાલુ અથવા બંધ કરો.

સ્ક્રીન ટાઇમમાં તમે અયોગ્ય કૉન્ટેંટને બ્લૉક કરી શકો છો અને ખરીદી પર પ્રતિબંધ સેટ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.