iPadમાં Apple Games ઍપમાં ગેમની સમસ્યાની જાણ કરો

તમે તમારા iPadમાં Apple Games ઍપમાંથી ડાઉનલોડ કરેલી ગેમમાં સમસ્યાની જાણ કરી શકો છો. તમે રિફંડની વિનંતી પણ કરી શકો છો.

  1. તમારા iPadમાં reportaproblem.apple.com પર જાઓ પછી તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો.

  2. “I’d like to,” ટૅપ કરો પછી પૉપ-અપ મેન્યૂમાંથી વિકલ્પ પસંદ કરો.

  3. ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.