iPadમાં Siri સાથે માહિતી મેળવો

તમે વેબ, તમારા સંપર્ક અને ઍપ્સમાંથી માહિતી મેળવવા માટે Siriનો ઉપયોગ કરી શકો છો. તમે Siriને શબ્દની જોડણી અથવા અનુવાદ કરવા, ગણતરી કરવા અને કંવર્ઝન કરવા વગેરે માટે પણ કહી શકો છો. જ્યારે લોકેશન સેવા ચાલુ હોય ત્યારે Siri તમારી નજીકના કૉફી શૉપ જેવી લોકેશન આધારિત માહિતી પણ પ્રદાન કરે છે.

તમારા iPadમાં Siri સક્રિય કરો અને પછી તમે કરી શકો તેવી વિનંતીઓ માટે નીચે આપેલા વિચારો જુઓ.

માહિતી મેળવવા માટે Siriને કહો

વેબ પરથી માહિતી મેળવો

  • “What causes a rainbow?”

  • “Who made the first rocket that went to space?”

જોડણી અથવા અનુવાદ કરો

  • “How do you spell [X]?”

  • “How do you say ‘Thank You’ in Mandarin?”

સમય અને સ્થાન વિષે પ્રશ્નો પૂછો

  • “શું સમય થઈ રહ્યો છે?”

  • “લંડનમાં શું સમય થઈ રહ્યો છે?”

તમારી ખોજી ઍપ સાથે કનેક્ટ કરેલાં લોકો અને અન્ય Apple ડિવાઇસ શોધવા

  • “Play a sound on my iPhone”

  • “Where’s Gordon?”

સ્પોર્ટ્સની અપડેટ મેળવો

  • “What was the score of last night’s game?”

  • “How are the San Francisco Giants doing this season?”

ગણતરી અને કંવર્ઝન મેળવો

  • “What’s 18 percent of 225?”

  • “How many centimeters are in an inch?”

તમારા સંપર્ક વિષે માહિતી મેળવો

  • “When is my uncle’s birthday?”

  • “Show me Jane’s information”

હવામાન તપાસો

  • “Hey Siri, what’s the weather for today?”

  • “What’s the weather like in San Francisco?”

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.