આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ગતિશીલતા માટે ઍક્સેસિબિલિટી ફીચર

ગતિશીલતા માટે બિલ્ટ-ઇન ઍક્સેસિબિલિટી ફીચરથી તમે ફક્ત તમારી આંખો, બોલાયેલા કમાંડ, સહાયક ડિવાઇસ, એક્સટર્નલ કીબોર્ડ વગેરેનો ઉપયોગ કરીને iPadમાં નૅવિગેટ કરી શકો છો અને તેની સાથે ઇંટરૅક્ટ કરી શકો છો. તમે વિકલ્પો પણ સેટ કરી શકો છો જેથી જેસ્ચરનો ઉપયોગ કરવાનું અને iPadનાં બટન દબાવવાનું સરળ થઈ જાય.

ગતિશીલતા માટે ઍક્સેસિબિલિટી ફીચર એક્સપ્લોર કરવા માટે સેટિંગ્સ > ઍક્સેસિબિલિટી પર જાઓ પછી ફિઝિકલ અને મોટર સેક્શન સુધી નીચે સ્ક્રોલ કરો.

ટિપ : બટનના ક્લિકથી અથવા કંટ્રોલ સેંટરથી તમારાં ગો-ટૂ ઍક્સેસિબિલિટી ફીચર અને સેટિંગ્સને કંટ્રોલ કરો. ઍક્સેસિબિલિટી શૉર્ટકટથી ઝડપથી ફીચર ખોલવા માટે જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.