આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Fitness+ સાથે Apple Watch

Apple Watch સાથે જોડાણમાં ઉપયોગમાં લેવાતી Apple Fitness+ એક સબ્સ્ક્રિપ્શન સેવા છે જે તમને નિષ્ણાત ટ્રેનરની આગેવાનીમાં વર્કઆઉટના કૅટલૉગમાંથી પસંદ કરવાની સુવિધા આપે છે. તમે તમારા iPadમાં વર્કઆઉટ ફોલો કરો તે દરમિયાન સેશનમાંના મેટ્રિક્સ જેવા કે હૃદયનો દર અને બર્ન કરવામાં આવેલી કૅલરી (જે તમારી ઘડિયાળ દ્વારા કૅપ્ચર કરવામાં આવે છે) તમારી સ્ક્રીન પર દેખાય છે. (watchOS 7.2 અથવા પછીની જરૂરી છે; Apple Watch અલગથી વેચવામાં આવે છે; Apple Fitness+ ઉપલબ્ધતા દેશ અથવા વિસ્તાર પ્રમાણે બદલાય છે.)

Apple Fitness+ યૂઝર ગાઇડમાં Apple Fitness+ એક નજરે જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.