આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad સાથે Apple Pencil Proને પેર અને ચાર્જ કરો

Apple Pencil Proને પેર અને ચાર્જ કરવા માટે તમારા સુસંગત iPadની લાંબી બાજુએ આવેલા મૅગ્નેટિક કનેક્ટર સાથે તેને અટૅચ કરો.

iPad સાથે Apple Pencil Proને પેર કરવા માટે

તમારા iPadની લાંબી બાજુએ આવેલા મૅગ્નેટિક કનેક્ટર પર Apple Pencil Pro અટૅચ કરો.

Apple Pencil Pro ચાર્જ કરવા માટે

  1. ખાતરી કરો કે સેટિંગ્સ  > Bluetoothમાં Bluetooth® ચાલુ છે.

  2. તમારા iPadની લાંબી બાજુએ આવેલા મૅગ્નેટિક કનેક્ટર પર Apple Pencil Pro અટૅચ કરો.

Apple Pencilનું બૅટરી લેવલ તપાસો

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.