આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadની ફ્લૅશલાઇટ ચાલુ અથવા બંધ કરો

સપોર્ટેડ મૉડલ પર તમે તમારો રસ્તો પ્રકાશિત કરવા અથવા કોઈ વસ્તુનો વધુ સારો દેખાવ મેળવવા બિલ્ટ-ઇન ફ્લૅશલાઇટનો ઉપયોગ કરી શકો છો.

ફ્લૅશલાઇટ ચાલુ અથવા બંધ કરવા માટે Siriનો ઉપયોગ કરો

ફ્લૅશલાઇટ ચાલુ અથવા બંધ કરવા માટે તમે Siriનો ઉપયોગ કરી શકો છો.

Siri: Siriને આવું કંઈક કહો, “Siri, turn on the flashlight.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

ફ્લૅશલાઇટ ચાલુ અથવા બંધ કરવા માટે કંટ્રોલ સેંટરનો ઉપયોગ કરો

  1. કંટ્રોલ સેંટર ખોલો.

  2. ફ્લૅશલાઇટ ચાલુ કરવા માટે “ફ્લૅશલાઇટ” બટન પર ટૅપ કરો; તેને બંધ કરવા માટે તેના પર ફરી ટૅપ કરો.

    નોટ : જો તમને કંટ્રોલ સેંટર (સપોર્ટેડ મૉડલ પર)માં “ફ્લૅશલાઇટ” બટન ન દેખાય તો તમે તેને ઉમેરી શકો છો. કંટ્રોલ કસ્ટમાઇઝ કરવા માટે જુઓ.

ફ્લૅશલાઇટની બ્રાઇટનેસ બદલો

  1. કંટ્રોલ સેંટર ખોલો.

  2. કંટ્રોલ સેંટરમાં “ફ્લૅશલાઇટ” બટન પર ટચ અને હૉલ્ડ કરો પછી બ્રાઇટનેસ ઍડજસ્ટ કરવા માટે કંટ્રોલ પર તમારી આંગળીને ઉપર અથવા નીચે સ્લાઇડ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.