આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંપર્ક એક્સપોર્ટ કરો

તમે તમારા અમુક અથવા તમામ સંપર્કને બીજી ડિવાઇસ અથવા ઍપ પર એક્સપોર્ટ કરી શકો છો.

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. ઉપર ડાબી બાજુએ સૂચી બટન પર ટૅપ કરો.

  3. ઉપલબ્ધ સૂચીને ટચ કરીને હૉલ્ડ કરો (અથવા “સૂચી ઉમેરો” પર ટૅપ કરીને નવી સૂચી બનાવો).

  4. એક્સપોર્ટ પર ટૅપ કરીને તમે જે ફીલ્ડ સામેલ કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

  5. એક્સપોર્ટ કરેલા સંપર્ક કાર્ડને મોકલવા અથવા સેવ કરવાની મેસેજ અથવા Mail જેવી પદ્ધતિ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.