આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad માટે ડિસ્પોઝલ અને રીસાયક્લિંગની માહિતી

Apple રીસાયક્લિંગ પ્રોગ્રામ (અમુક દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ)

તમારા જૂના iPad, પ્રીપેડ શિપિંગ લેબલ અને સૂચનાઓના મફત રિસાયક્લિંગ માટે Apple Trade In વેબસાઇટ જુઓ.

ડિસ્પોઝલ અને રીસાયક્લિંગની માહિતી

ડિસ્પોઝલ ચિહ્ન

ઉપરોક્ત ચિહ્નનો અર્થ છે કે સ્થાનિક કાયદા અને નિયમનો અનુસાર તમારા પ્રૉડક્ટ અને/અથવા તેની બૅટરીનો ઘરગથ્થુ કચરાથી અલગ નિકાલ કરવામાં આવશે. આ પ્રૉડક્ટની લાઇફ પૂર્ણ થવાની હોય ત્યારે તેને સ્થાનિક અધિકારીઓ દ્વારા નિર્ધારિત કલેક્શન પૉઇંટ પર લઈ જાઓ. ડિસ્પોઝલના સમયે તમારા પ્રૉડક્ટ અને/અથવા તેની બૅટરીનું અલગ કલેક્શન અને રીસાયક્લિંગ કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવામાં મદદ કરશે અને તેનું રીસાયક્લિંગ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ થાય એવી રીતે કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. Appleના રીસાયક્લિંગ પ્રોગ્રામ, રીસાયક્લિંગ કલેક્શન પૉઇંટ, પ્રતિબંધિત પદાર્થો અને અન્ય પર્યાવરણીય પહેલો વિષે માહિતી માટે apple.com/environment પર જાઓ.

Brasil – Informações sobre descarte e reciclagem

O símbolo acima indica que este produto e/ou sua bateria não devem ser descartados no lixo doméstico. Quando decidir descartar este produto e/ou sua bateria, faça-o de acordo com as leis e diretrizes ambientais locais. Para informações sobre substâncias de uso restrito, o programa de reciclagem da Apple, pontos de coleta e telefone de informações, visite apple.com/br/environment.

Información sobre eliminación de residuos y reciclaje

El símbolo de arriba indica que este producto y/o su batería no debe desecharse con los residuos domésticos. Cuando decidas desechar este producto y/o su batería, hazlo de conformidad con las leyes y directrices ambientales locales. Para obtener información sobre el programa de reciclaje de Apple, puntos de recolección para reciclaje, sustancias restringidas y otras iniciativas ambientales, visita apple.com/mx/environment o apple.com/la/environment.

ટર્કી પર્યાવરણીય માહિતી

Türkiye Cumhuriyeti: AEEE Yönetmeliğine Uygundur.

બૅટરી સર્વિસ

iPadની લિથિયમ-આયન બૅટરીની સર્વિસ Apple અથવા કોઈ અધિકૃત સર્વિસ પ્રોવાઇડર દ્વારા થવી જોઈએ. બૅટરી સર્વિસ અને રીસાઇકલિંગ વેબસાઇટ જુઓ.

તમારા સ્થાનિક પર્યાવરણીય કાયદા અને દિશાનિર્દેશો અનુસાર બૅટરીનો નિકાલ કરો.

બૅટરી સ્ટેટમેંટ
બૅટરી ડિસ્પોઝલ ચેતવણી
બૅટરી સ્ટેટમેંટ
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.