આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંપર્ક શેર કરો

તમે મેસેજ, Mail અથવા શેર કરવાના બીજા વિકલ્પનો ઉપયોગ કરીને અન્ય લોકો સાથે તમારી સંપર્ક માહિતી (અથવા બીજી વ્યક્તિની સંપર્ક માહિતી) શેર કરવા માટે સંપર્ક ઍપનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. તમે શેર કરવા માંગો છો તે સંપર્ક સિલેક્ટ કરો.

  3. “સંપર્ક શેર કરો” પર ટૅપ કરીને તમે જે ફીલ્ડ સામેલ કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

  4. સંપર્ક શેર કરવા માટે પદ્ધતિ પસંદ કરીને પછી “મોકલો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.