આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPadની હોમ સ્ક્રીન પર Mail વિજેટ ઉમેરો

વિજેટ તમને તમારી મનપસંદ ઍપની વર્તમાન માહિતીની ઝલક બતાવશે. iPadમાં તમે Mail વિજેટ ઉમેરી શકો છો અને તે તમારી હોમ સ્ક્રીન પર જે મેલબૉક્સ બતાવે છે તેને કસ્ટમાઇઝ કરી શકો છો. તાજેતરના વાંચ્યા વગરના ઇમેલ, તમારા VIPના નવા ઇમેલ અથવા અન્ય કોઈ મેલબૉક્સમાંથી કોઈ પણને ડિસ્પ્લે માટે પસંદ કરો.

Mail વિજેટ ઉમેરવા માટે જુઓ : વિજેટ ઉમેરો, સંપાદિત કરો અને કાઢી નાખો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.