આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPad અને iCloud કીચેનમાંથી પાસવર્ડ કાઢી નાખો

તમે તમારા iPadમાં વેબસાઇટ અથવા ઍપમાં સાઇન ઇન કરવા માટે જે પાસવર્ડનો ઉપયોગ કરો છો તેને ડિલીટ કરી શકો છો.

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. “તમામ” પર ટૅપ કરો પછી તમે જે પાસવર્ડ ડિલીટ કરવા માંગો છો તેના માટે અકાઉંટ પર ટૅપ કરો.

  3. “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  4. “ડિલીટ કરો” પર ટૅપ કરો પછી પુષ્ટિ કરવા માટે ફરી “પાસવર્ડ ડિલીટ કરો” પર ટૅપ કરો.

નોટ : આ ઍક્શન પાસવર્ડને તમે જ્યાં બનાવ્યો છે તે વેબસાઇટ અથવા ઍપમાંથી કાઢશે નહિ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.