આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad સાથે Apple Pencil (બીજી જનરેશન)ને પેર અને ચાર્જ કરો

તમે Apple Pencil (બીજી જનરેશન)ને પેર અને ચાર્જ કરવા માટે તમારા સુસંગત iPadની જમણી બાજુએ આવેલા મૅગ્નેટિક કનેક્ટર સાથે તેને અટૅચ કરી શકો છો.

Apple Pencil (બીજી જનરેશન).

iPad સાથે Apple Pencil (બીજી જનરેશન)ને પેર કરો

તમારા iPadની જમણી બાજુએ આવેલા મૅગ્નેટિક કનેક્ટર પર Apple Pencil અટૅચ કરો.

Apple Pencil (બીજી જનરેશન)ને ચાર્જ કરવા માટે

  1. ખાતરી કરો કે સેટિંગ્સ  > Bluetoothમાં Bluetooth® ચાલુ છે.

  2. તમારા iPadની જમણી બાજુએ આવેલા મૅગ્નેટિક કનેક્ટર પર Apple Pencil અટૅચ કરો.

Apple Pencilનું બૅટરી લેવલ તપાસો

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.