આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadથી તમારું ઘર રિમોટલી કંટ્રોલ કરો

હોમ ઍપમાં તમે ઘરથી દૂર હોવ ત્યારે પણ તમારા ઍક્સેસરિને કંટ્રોલ કરી શકો છો. આવું કરવા માટે તમારે હોમ હબ તરીકે Apple TV 4K (ચોથી જનરેશન અથવા તેથી નવું) અથવા HomePod સ્પીકર જેવું ડિવાઇસ જરૂરી છે.

સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud પર જાઓ અને તમામ જુઓ પર ટૅપ કરો પછી હોમ ઍપ ચાલુ કરો.

તમારે તમારા હોમ હબ ડિવાઇસ અને તમારા iPadમાં એક જ Apple અકાઉંટથી સાઇન ઇન કરવું પડશે.

જો તમારી પાસે Apple TV 4K અથવા HomePod છે અને તમે તમારા iPadમાં સાઇન ઇન કર્યું હોય તે જ Apple અકાઉંટ દ્વારા સાઇન ઇન કરો તો તે ઑટોમૅટિક રીતે હોમ હબ તરીકે સેટ થઈ જાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.