આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફૉન્ટ ઇંસ્ટૉલ કરો અને મૅનેજ કરો

તમે App Storeમાંથી ફૉન્ટ ડાઉનલોડ કરી શકો છો પછી તેનો ઉપયોગ તમે iPadમાં બનાવેલાં ડૉક્યુમૅન્ટમાં કરી શકો છો.

ફૉન્ટ ઇંસ્ટૉલ કરો

  1. તમારા iPadમાં App Store ઍપ પર જાઓ.

  2. ફૉન્ટ ધરાવતી ઍપ મેળવો.

  3. ફૉન્ટ ઇંસ્ટૉલ કરવા માટે ઍપ ખોલો.

ફૉન્ટ મૅનેજ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સામાન્ય પર ટૅપ કરો અને પછી “ફૉન્ટ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.