આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad Air 11-ઇંચ (M2)

iPad Air 11 ઇંચ (M2) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

ઉપર જમણી બાજુએ ટૉપ બટન અને Touch ID માટે કૉલઆઉટ, ઉપર જમણી બાજુની નજીક વૉલ્યૂમ બટન, મધ્યમાં જમણી બાજુએ ફ્રંટ કૅમેરા અને જમણી બાજુએ માઇક્રોફોન સાથે iPad Airનો ફ્રંટ વ્યૂ.

1 ટૉપ બટન/ Touch ID

2 વૉલ્યૂમ બટન

3 ફ્રંટ કૅમેરા

3 માઇક્રોફોન

ઉપરની ડાબી બાજુએ રીઅર કૅમેરા અને માઇક્રોફોનમાં કૉલઆઉટ, નીચે મધ્યમાં Smart Connector અને USB-C કનેક્ટર, નીચે ડાબી બાજુએ SIM ટ્રે (Wi-Fi + Cellular) અને ડાબી બાજુએ Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર સાથે iPad Airનો રીઅર વ્યૂ.

5 રીઅર કૅમેરા

6 રીઅર માઇક્રોફોન

7 Smart Connector

8 USB-C કનેક્ટર

8 Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.