આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સેટિંગ્સ શોધો

સેટિંગ્સ ઍપ માં તમે તમારા પાસકોડ, સૂચના સાઉંડ વગેરે જેવાં બદલવા માંગતા હોવ તે iPadનાં સેટિંગ્સ સર્ચ કરી શકો છો.

  1. હોમ સ્ક્રીનમાં (અથવા ઍપ લાઇબ્રેરીમાં) સેટિંગ્સ પર ટૅપ કરો.

    ઘણાં ઍપ આઇકન સાથેની iPad હોમ સ્ક્રીન જેમાં સેટિંગ્સ ઍપ આઇકનનો સમાવેશ થાય છે, જેને તમે તમારા iPad સાઉંડ વૉલ્યૂમ, સ્ક્રીન બ્રાઇટનેસ વગેરે બદલવા માટે ટૅપ કરી શકો છો.
  2. સર્ચ ફીલ્ડ (ઉપર ડાબી બાજુમાં) પર ટૅપ કરીને શબ્દ એંટર કરો—ઉદાહરણ તરીકે “વૉલ્યૂમ” પછી સ્ક્રીનમાં ડાબી બાજુએ સેટિંગ પર ટૅપ કરો.

    ઘણાં ઍપ આઇકન સાથેની iPad હોમ સ્ક્રીન જેમાં સેટિંગ્સ ઍપ આઇકનનો સમાવેશ થાય છે, જેને તમે તમારા iPad સાઉંડ વૉલ્યૂમ, સ્ક્રીન બ્રાઇટનેસ વગેરે બદલવા માટે ટૅપ કરી શકો છો.

ટિપ : તમે હોમ સ્ક્રીન અથવા લૉક સ્ક્રીન પરથી સેટિંગ્સ માટે સર્ચ પણ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.