આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં “ખોજી”ને બંધ કરો

જો તમે હવેથી તમારું લોકેશન શેર કરવા માંગતા નથી અથવા તમારા મિત્રો, ડિવાઇસ અને આઇટમનું લોકેશન જોવા માંગતા નથી તો તમે તમારા iPadમાં “ખોજી”ને બંધ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > [તમારું નામ] > તમારા iPadમાં ખોજી પર જાઓ.

  2. “મારું iPad શોધો” પર ટૅપ કરો પછી “બંધ કરો” પર ટૅપ કરો.

  3. તમારા Apple અકાઉંટનો પાસવર્ડ એંટર કરો અને પછી “બંધ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.