આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadની બૅટરીની ટકાવારી બતાવો

તમે સ્ટેટસ બારમાં તમારા iPadની બૅટરીમાં કેટલું ચાર્જિંગ બાકી છે તે જોઈ શકો છો. તમે તમારા iPad અને કનેક્ટ કરેલી ઍક્સસરિ (AirPods, Apple Pencil વગેરે સહિત)નું બૅટરી લેવલ મૉનિટર કરવા માટે હોમ સ્ક્રીનમાં વિજેટ પણ ઉમેરી શકો છો.

સ્ટેટસ બારમાં iPadની બૅટરીની ટકાવારી જુઓ

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરીને પછી બૅટરીની ટકાવારી ચાલુ કરો.

તમારી હોમ સ્ક્રીન પર બૅટરી વિજેટ ઉમેરો

તમારી બૅટરી કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે Apple લિથિયમ-આયન બૅટરીની વેબસાઇટ જુઓ જેથી તમે તેનો મહત્તમ લાભ ઉઠાવી શકો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.