આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નોટ્સમાં કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો

જો તમારું iPad iPad કીબોર્ડ સાથે કનેક્ટેડ હોય તો તમે નોટ્સ ઍપમાં ઝડપથી ઍક્શન કરવા માટે કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરી શકો છો.

કીબોર્ડ શૉર્ટકટનાં ઉદાહરણો

  • નવી નોટ શરૂ કરવા માટે : કમાંડ-N દબાવો.

  • ચેક લિસ્ટ ઉમેરવા માટે : શિફ્ટ-કમાંડ-L દબાવો.

  • બુલેટવાળી સૂચી બનાવવા : શિફ્ટ-કમાંડ-7 દબાવો.

  • લિંક ઉમેરવા માટે : કમાંડ-K દબાવો.

  • સાઇડબાર છુપાવવા માટે : કંટ્રોલ-કમાંડ-S દબાવો.

કીબોર્ડ શૉર્ટકટ જાણો

જ્યાં સુધી શૉર્ટકટ દેખાતા નથી ત્યાં સુધી ગ્લોબ () કી અથવા કમાંડ (⌘) કી દબાવી રાખો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.