આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમને iPadમાં કૅલેંડરમાં ઇવેંટ દેખાવાની રીત બદલવા માટે

કૅલેંડર ઍપમાં તમે એક સમયે એક દિવસ, અઠવાડિયું, મહિનો અથવા વર્ષ જોઈ શકો છો અથવા આગામી ઇવેંટની યાદી જોઈ શકો છો.

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઝૂમ ઇન અથવા આઉટ કરવા માટે : તમારા કૅલેંડરમાં ઝૂમ ઇન અથવા આઉટ કરવા માટે સ્ક્રીનમાં ઉપર દિવસ, અઠવાડિયું, મહિનો અથવા વર્ષ પર ટૅપ કરો. અઠવાડિયાં અથવા દિવસના વ્યૂમાં ઝૂમ ઇન અથવા આઉટ કરવા માટે પિંચ કરો.

    • આગામી ઇવેંટ જોવા માટે : આગામી ઇવેંટને સૂચી તરીકે જોવા માટે “લિસ્ટ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.