આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariમાં લેઆઉટ બદલો

તમે જેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકો તેવું ટૅબ બાર લેઆઉટ તમે પસંદ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી Safari પર ટૅપ કરો.

  3. નીચે ટૅબ સુધી સ્ક્રોલ કરીને પછી અલગ ટૅબ બાર અથવા કોંપૅક્ટ ટૅબ બારમાંથી કોઈ એક સિલેક્ટ કરો.

    તમે ખોલેલાં ટૅબ ગુમાવ્યા વગર તમે જેટલા ઇચ્છો તેટલા લેઆઉટ વચ્ચે મુવ કરી શકો છો.

    નોટ : જો તમે કોંપૅક્ટ ટૅબ બાર લેઆઉટનો ઉપયોગ કરી રહ્યાં છો તો કદાચ મેન્યૂ અને લેઆઉટ આ ગાઇડમાં આપેલા વર્ણન કરતાં અલગ દેખાશે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.