iPadમાં Freeformમાં કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો

જો iPad કીબોર્ડ સાથે તમારું iPad કનેક્ટ કરેલું હોય તો તમે Freeform ઍપમાં ઝડપથી ઍક્શન કરવા માટે કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરી શકો છો.

કીબોર્ડ શૉર્ટકટનાં ઉદાહરણ

  • નવું બોર્ડ શરૂ કરવા માટે : કમાંડ-N દબાવો.

  • બોર્ડની કૉપિ બનાવવા માટે (ડ્યૂપ્લિકેટ) : શિફ્ટ-કમાંડ-D દબાવો.

  • બોર્ડ પર આઇટમની વચ્ચે મુવ કરવા માટે : ટૅબ દબાવો.

  • આઇટમને તમામ આઇટમની પાછળ મુવ કરવા માટે : શિફ્ટ-કમાંડ-B દબાવો.

  • ઘણી આઇટમને (તેમને સિલેક્ટ કર્યા પછી) એક યુનિટ બનવા માટે ગ્રૂપ કરવા માટે : ઑપ્શન-કમાંડ-G દબાવો.

કીબોર્ડ શૉર્ટકટ જાણો

જ્યાં સુધી શૉર્ટકટ દેખાતા નથી ત્યાં સુધી ગ્લોબ () કી અથવા કમાંડ (⌘) કી દબાવી રાખો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.