આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંગીતમાં સાઉંડ ક્વૉલિટી ઍડજસ્ટ કરવા માટે

EQ અને સાઉંડ ચેક સાથે સંગીત ઍપમાં સંગીત વાગવાની રીત બદલો.

ચેતવણી : હિયરિંગ લૉસ ટાળવા વિષે મહત્ત્વની માહિતી માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી જુઓ.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી સંગીત પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ એક પર ટૅપ કરો :

    • EQ: ઇક્વિલાઇઝેશન (EQ) સેટિંગ પસંદ કરો.

    • સાઉંડ ચેક : તમારા ઑડિઓનું વૉલ્યૂમ લેવલ સામાન્ય બનાવવા માટે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.