આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

CarPlay સાથે ફોન કૉલ કરો અને પ્રાપ્ત કરો

ફોન કૉલ કરવા અને તમારા iPhoneમાંથી વૉઇસમેલ સાંભળવા માટે CarPlayનો ઉપયોગ કરો.

Siri: આવું કંઈક કહો : “Call Eliza” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

અથવા તમે કૉલ કરવામાં મદદ માટે તમારા વાહનના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરી શકો છો.

CarPlayમાં ફોન ખોલો અને પછી વિકલ્પ સિલેક્ટ કરો.

નોટ : જો તમે CarPlay ડૅશબૉર્ડ જોઈ રહ્યાં છો અને ડાબી બાજુએ તાજેતરની ઍપ્સની યાદીમાં ફોન ઍપ દેખાતી ન હોય તો ફોન ઍપ સહિત તમારી તમામ CarPlay ઍપ્સનાં પેજ જોવા માટે “હોમ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.