આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધો

તમે iPhone પર તમારા અકાઉંટને સર્ચ અથવા સૉર્ટ કરીને વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધી શકો છો.

અકાઉંટ સર્ચ કરીને વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધો

  1. તમારા iPhoneમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં ઉપર સર્ચ ફીલ્ડમાં અકાઉંટનું નામ એંટર કરો.

  3. અકાઉંટ પર ટૅપ કરો પછી પાસવર્ડ ફીલ્ડ પર ટૅપ કરો.

તમારા અકાઉંટને સૉર્ટ કરીને વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધો

  1. તમારા iPhoneમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. “તમામ” પર ટૅપ કરો.

    પાસવર્ડ ઍપમાં સ્ટોર કરેલા પાસવર્ડ સાથે તમામ અકાઉંટની સૂચિ.
  3. નીચે ડાબા ખૂણામાં “સૉર્ટ કરો” બટન પર ટૅપ કરીને પછી તમે તમારા અકાઉંટને જે રીતે સૉર્ટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  4. અકાઉંટને લોકેટ અને ટૅપ કરો પછી પાસવર્ડ ફીલ્ડ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.