આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં તમામ ડિવાઇસમાં સંપર્ક સિંક કરો

તમે તમારા Apple અકાઉંટથી સાઇન ઇન કર્યું હોય તેવાં તમામ ડિવાઇસમાં તમારી સંપર્કની માહિતી અપ-ટૂ-ડેટ રાખવા માટે iCloudનો ઉપયોગ કરી શકો છો.

  1. સેટિંગ્સ > [તમારું નામ] > iCloud પર જાઓ.

  2. iCloudમાં સેવ કરેલની બાજુમાં “તમામ જુઓ” પર ટૅપ કરો અને પછી “સંપર્ક” ચાલુ કરો.

વૈકલ્પિક રીતે તમે તમારા iPhone અને તમારા કંપ્યૂટરમાં માહિતીને અપ-ટૂ-ડેટ રાખવા માટે iPhone અને તમારા Mac અથવા Windows ડિવાઇસ વચ્ચે માહિતી સિંક કરી શકો છો. જુઓ : તમારા iPhone અને અન્ય ડિવાઇસની વચ્ચે ફાઇલ ટ્રાંસફર કરવા માટે.

જો તમે સંપર્ક માટે iCloudનો ઉપયોગ કરો છો તો તમારા સંપર્ક ઑટોમૅટિક રીતે અપ-ટૂ-ડેટ રહે છે અને તેમને તમારા કંપ્યૂટર સાથે સિંક કરવાનો કોઈ વિકલ્પ દેખાતો નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.