આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ટેક્સ્ટ સાઇઝ અને ઝૂમ સેટિંગને કસ્ટમાઇઝ કરો

તમે તમારા iPhoneના ડિસ્પ્લે પર ટેક્સ્ટની સાઇઝ વધારી શકો છો, ટેક્સ્ટને બોલ્ડ બનાવી શકો છો અને ડિસ્પ્લે ઝૂમ દ્વારા સ્ક્રીનને મૅગ્નિફાઇ કરી શકો છો.

iPhone પર ટેક્સ્ટ સાઇઝ વધારવા માટે

  1. સેટિંગ્સ  > ડિસ્પ્લે & બ્રાઇટનેસ પર જાઓ.

  2. ટેક્સ્ટ સાઇઝ પર ટૅપ કરો.

  3. ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે સ્લાઇડરને ડાબે અથવા જમણે ડ્રૅગ કરો.

iPhone પર ટેક્સ્ટને બોલ્ડ બનાવવા માટે

  1. સેટિંગ્સ  > ડિસ્પ્લે & બ્રાઇટનેસ પર જાઓ.

  2. બોલ્ડ ટેક્સ્ટ ચાલુ કરો.

સંપૂર્ણ iPhone સ્ક્રીનને મૅગ્નિફાઇ કરો

સપોર્ટેડ મૉડલ પર તમે ડિસ્પ્લે ઝૂમ દ્વારા iPhone સ્ક્રીનને મૅગ્નિફાઇ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ડિસ્પ્લે & બ્રાઇટનેસ પર જાઓ.

  2. “ડિસ્પ્લે ઝૂમ કરો” પર ટૅપ કરો પછી “મોટી ટેક્સ્ટ” પર ટૅપ કરો.

  3. પૂર્ણ પર ટૅપ કરો અને પછી “ઝૂમ કરેલાનો ઉપયોગ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.