આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર વીડિયો કૉન્ટેંટનાં ઑડિઓ વર્ણન સાંભળો

જો તમે તમારી સ્ક્રીન જોઈ શકતા નથી અને તમારાં કૉન્ટેંટમાં ઑડિઓ વર્ણન સામેલ હોય તો તમે ઑડિઓ વર્ણન સાંભળી શકો છો—તે એક અલગ ઑડિઓ ટ્રૅક છે જે ક્લિપ, શો અથવા મૂવિનું વિઝ્યુઅલ કૉન્ટેંટ સંભળાવે છે અથવા વર્ણન કરે છે.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ઑડિઓ વર્ણન પર જાઓ.

  2. ઑડિઓ વર્ણન ચાલુ કરો.

જો તમને ઑડિઓ વર્ણન દેખાતાં ન હોય તો તમારા iPhone અથવા iPad પર ઑડિઓ વર્ણન ચાલુ કરો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

જો તમે કૉન્ટેંટ ક્રિએટર છો અને ફાઇલમાં ઑડિઓ વર્ણન ઉમેરવા માંગો છો તો Compressor યૂઝર ગાઇડમાં વર્ણનાત્મક ઑડિઓ ટ્રૅક ઉમેરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.