આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર બૅકગ્રાઉંડ સાઉંડ પ્લે કરો

તમને ફોકસ કરવામાં અથવા આરામ કરવામાં મદદ કરવા માટે તમારા iPhoneમાં સમુદ્રનાં મોજાં અથવા વરસાદ જેવા વાતાવરણના સાઉંડ પ્લે કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ઑડિઓ & વિઝ્યુઅલ > બૅકગ્રાઉંડ સાઉંડ પર જાઓ પછી બૅકગ્રાઉંડ સાઉંડ ચાલુ કરો.

    ટિપ : બટન ક્લિક કરીને અથવા કંટ્રોલ સેંટરથી બૅકગ્રાઉંડ સાઉંડ કંટ્રોલ કરો. જુઓ : ઍક્સેસિબિલિટી ફીચરને ઝડપથી ચાલુ અથવા બંધ કરો.

  2. નીચેનામાંથી કોઈ પણ એક સેટ કરો :

    • સાઉંડ : સાઉંડ પસંદ કરો; ઑડિઓ ફાઇલ તમારા iPhoneમાં ડાઉનલોડ થાય છે.

    • વૉલ્યૂમ : સ્લાઇડરને ડ્રૅગ કરો.

    • મીડિયા પ્લે થતું હોય ત્યારે ઉપયોગ કરવા માટે : જ્યારે iPhone મ્યુઝિક અથવા અન્ય મીડિયા પ્લે કરી રહ્યો હોય ત્યારે બૅકગ્રાઉંડ સાઉંડનો વૉલ્યૂમ ઍડજસ્ટ કરો.

    • લૉક હોય ત્યારે સાઉંડ બંધ કરવા માટે : iPhone લૉક હોય ત્યારે બૅકગ્રાઉંડ સાઉંડ પ્લે થવાનું બંધ થાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.