આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone 16 Pro

iPhone 16 Pro પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

iPhone 16 Proનું ફ્રંટ વ્યૂ. ફ્રંટ કૅમેરા ઉપર મધ્યમાં છે. સાઇડ બટન અને કૅમેરા કંટ્રોલ જમણી બાજુએ છે. નીચે USB-C કનેક્ટર છે. ડાબી બાજુએ નીચેથી ઉપર સુધી “SIM ટ્રે”, “વૉલ્યૂમ” બટન અને “ઍક્શન" બટન છે.

1 ફ્રંટ કૅમેરા

2 સાઇડ બટન

3 કૅમેરા કંટ્રોલ

4 USB-C કનેક્ટર

5 SIM ટ્રે (U.S.ની બહાર ખરીદેલાં મૉડલ પર ઉપલબ્ધ)

6 વૉલ્યૂમ બટન

7 ઍક્શન બટન

iPhone 16 Proનું પાછળનું વ્યૂ. રીઅર કૅમેરા, ફ્લૅશ અને LiDAR સ્કૅનર ઉપર ડાબી બાજુએ છે.

8 રીઅર કૅમેરા

9 ફ્લૅશ

9 LiDAR સ્કૅનર

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.