આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર સંગીત ઍપમાં પ્લેલિસ્ટનો પરિચય

પ્લેલિસ્ટ એ ગીત અને સંગીત વીડિયોનું કસ્ટમ સંકલન છે. તમે નીચે મુજબ કરવા માટે પ્લેલિસ્ટ બનાવી શકો છો :

  • ચોક્કસ મૂડ અથવા પ્રસંગ અનુસાર કરો. ઉદાહરણ તરીકે, તમે ડિનર પાર્ટી, લગ્ન અથવા તમારા સવારના વર્કઆઉટ માટે પ્લેલિસ્ટ બનાવી શકો છો.

  • તમારા લોકલ નેટવર્ક પર અન્ય લોકો સાથે શેર કરવા અથવા તમારા Mac અથવા Windows ડિવાઇસ સાથે સિંક કરવા માટે અમુક ગીત સિલેક્ટ કરો.

  • તમારી સંગીત લાઇબ્રેરી ઑર્ગનાઇઝ કરો.

જ્યારે તમે Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે કેટલાક અન્ય પ્રકારના પ્લેલિસ્ટ ઉપલબ્ધ છે :

જ્યારે લાઇબ્રેરી સિંક કરો ચાલુ હોય ત્યારે તમારી સંગીત લાઇબ્રેરીમાં તમે કરેલા ફેરફારો (ઉદાહરણ તરીકે પ્લેલિસ્ટ બનાવવું) તમારાં તમામ ડિવાઇસમાં અપડેટ કરવામાં આવે છે (સેટિંગ્સ  > ઍપ્સ >સંગીત પર જાઓ પછી ”લાઇબ્રેરી સિંક કરો” ચાલુ કરો). જો તમે Apple Musicના સબ્સ્ક્રાઇબર ન હોવ તો જ્યારે તમે આગલી વખતે તમારા કંપ્યૂટર સાથે સિંક કરો ત્યારે ફેરફારો તમારી લાઇબ્રેરીમાં દેખાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.