આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Safariમાં લેઆઉટ બદલો

તમે જેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકો તેવું ટૅબ બાર લેઆઉટ તમે પસંદ કરી શકો છો. લેઆઉટના આધારે સ્ક્રીનની ટોચ પર (સિંગલ ટૅબ લેઆઉટ) અથવા સ્ક્રીનની નીચે (ટૅબ બાર લેઆઉટ) સર્ચ ફીલ્ડ દેખાય છે.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ.

  2. નીચે ટૅબ તરફ સ્ક્રોલ કરો અને પછી ટૅબ બાર અથવા સિંગલ ટૅબમાંથી કોઈ એક સિલેક્ટ કરો.

Safari લેઆઉટના બે વિકલ્પ દર્શાવતી સ્ક્રીન : ટૅબ બાર અને સિંગલ ટૅબ.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.