આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર બીજી ઍપ ખોલવા માટે કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરો

કૅમેરા ખોલવાના બદલે તમે મૅગ્નિફાયર ઍપ, કોડ સ્કૅનર અથવા તમારી મનપસંદ તૃતીય પક્ષ કૅમેરા ઍપને ખોલવા માટે કૅમેરા કંટ્રોલ સેટ કરી શકો છો (સપોર્ટેડ મૉડલ પર). જ્યારે તમે ક્લિક કરો ત્યારે કોઈ પણ ઍપ અથવા ફીચર ન ખોલવા માટે પણ કૅમેરા કંટ્રોલ સેટ કરી શકો છો.

  1. સેટિંગ્સ પર જાઓ અને પછી કૅમેરા પર ટૅપ કરો.

  2. કૅમેરા કંટ્રોલ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો :

    • કૅમેરા : કૅમેરા ખોલે છે.

    • કોડ સ્કૅનર : QR કોડ સ્કૅનર ખોલે છે.

    • મૅગ્નિફાયર : મૅગ્નિફાયર ઍપ ખોલે છે.

    • એકે નહિ : જ્યારે તમે કૅમેરા કંટ્રોલ પર ક્લિક કરો છો ત્યારે કોઈ પણ ઍપ ખુલતી નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.