આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં કેલક્યુલેટરમાં પાછલી ગણતરીઓ જુઓ

બેસિક અથવા સાયન્ટિફિક કેલક્યુલેટરમાં પાછલી ગણતરીઓનો ટ્રૅક રાખો અને કેલક્યુલેટર અથવા અન્ય ઍપમાં ઉપયોગ કરવા માટે તેમાંથી પરિણામ કૉપિ કરો.

  1. તમારા iPhoneમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. “કેલક્યુલેટર મોડ” બટન પર ટૅપ કરો અને પછી બેસિક અથવા સાયન્ટિફિક સિલેક્ટ કરો.

  3. “હિસ્ટરી” બટન પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ગણતરી રિલોડ કરો : લિસ્ટિંગ પર ટૅપ કરો. તમે પહેલાં જ્યાં છોડ્યું હતું તે ગણતરી દેખાય છે.

    • જવાબ કૉપિ કરો : લિસ્ટિંગને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “પદાવલી કૉપિ કરો” અથવા “પરિણામ કૉપિ કરો” પર ટૅપ કરો.

    • ગણતરી ડિલીટ કરો : લિસ્ટિંગને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.