આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં યૂઝરનેમ અને પાસવર્ડ મોટી ટેક્સ્ટમાં બતાવો

iOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં તમે તમારા iPhoneમાં યૂઝરનેમ, પાસવર્ડ અને વેરિફિકેશન કોડને મોટી ટેક્સ્ટમાં બતાવી શકો છો.

યૂઝરનું નામ કૉપિ કરો અને મોટા અક્ષરોમાં બતાવો વિકલ્પ સાથે હાઇલાઇટ કરેલું યૂઝરનું નામ દર્શાવતી અકાઉંટ સ્ક્રીન.
  1. તમારા iPhoneમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. તમામ પર ટૅપ કરો પછી અકાઉંટ પર ટૅપ કરો.

  3. તમારું યૂઝરનેમ, પાસવર્ડ અથવા વેરિફિકેશન કોડ ટચ અને હોલ્ડ કરીને પછી “મોટા અક્ષરમાં બતાવો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.