આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમે iPhoneમાં HTTPનો ઉપયોગ કરતી વેબસાઇટ પર જાઓ ત્યારે ચેતવણી મેળવો

Safariમાં અને ત્યાંથી માહિતી ટ્રાંસમિટ કરવા માટે વેબસાઇટ HTTP અથવા HTTPSનો ઉપયોગ કરે છે; HTTP સુરક્ષિત કનેક્શન પ્રદાન કરતું નથી.

iOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં તમે HTTPનો ઉપયોગ કરતી વેબસાઇટ પર જાઓ છો ત્યારે તમે ચેતવણી પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકો છો.

સેટિંગ્સમાં Safari સ્ક્રીનમાં પ્રાઇવસિ & સુરક્ષાની નીચે આવેલું કનેક્શન સુરક્ષિત ન હોવા સંબંધિત ચેતવણી કંટ્રોલ.
  1. સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ.

  2. પ્રાઇવસિ & સુરક્ષાની નીચે કનેક્શન સુરક્ષિત ન હોવા સંબંધિત ચેતવણી ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.