આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં FaceTime કૉલ મૂકી દો અથવા મેસેજ પર સ્વિચ કરો

તમે FaceTime ઍપ માં કોઈ પણ સમયે કૉલ મૂકી શકો છો અથવા તમારા વાર્તાલાપને મેસેજમાં સ્વિચ કરી શકો છો.

FaceTime કૉલ મૂકી દો

FaceTime કંટ્રોલ બતાવવા માટે (જો તે ના દેખાતા હોય તો) સ્ક્રીન પર ટૅપ કરો અને પછી “કૉલ મૂકો” બટન પર ટૅપ કરો.

મેસેજ વાર્તાલાપ પર સ્વિચ કરો

કૉલમાંના તમામને સમાવતા મેસેજ થ્રેડ પર જવા માટે FaceTime કંટ્રોલ બતાવવા માટે (જો તે ના દેખાતા હોય તો) સ્ક્રીન પર ટૅપ કરો અને કંટ્રોલમાં ટોચ પર “માહિતી” બટન પર ટૅપ કર્યા પછી મેસેજ અથવા “મેસેજ ખોલો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.