આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone 12 Pro Max

iPhone 12 Pro Max પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

iPhone 12 Pro Maxનું ફ્રંટ વ્યૂ. ફ્રંટ કૅમેરા ઉપર મધ્યમાં છે. “સાઇડ” બટન જમણી બાજુએ છે. Lightning કનેક્ટર નીચે છે. ડાબી બાજુએ નીચેથી ઉપર સુધી SIM ટ્રે, “વૉલ્યૂમ” બટન અને રિંગ/સાઇલેંટ સ્વિચ છે.

1 ફ્રંટ કૅમેરા

2 સાઇડ બટન

3 Lightning કનેક્ટર

4 SIM ટ્રે

5 વૉલ્યૂમ બટન

6 રિંગ/સાઇલેંટ સ્વિચ

iPhone 12 Pro Maxનું પાછળનું વ્યૂ. રીઅર કૅમેરા, ફ્લૅશ અને LiDAR સ્કૅનર ઉપર ડાબી બાજુએ છે.

7 રીઅર કૅમેરા

8 ફ્લૅશ

9 LiDAR સ્કૅનર

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.