આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Safariમાં તાજેતરની સર્ચને છુપાવો

iOS 18.4 અથવા તેના પછીના વર્ઝનમાં તમે Safari ઍપમાં જ્યારે સર્ચ ફીલ્ડ ખાલી હોય ત્યારે આવતી તાજેતરની સર્ચને છુપાવી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ.

  2. સર્ચની નીચે “તાજેતરની સર્ચને બતાવો” બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.