આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone અને તમારા કંપ્યૂટરને કેબલ સાથે કનેક્ટ કરો

તમે તમારા iPhoneને OS X 10.9 અથવા તેના પછીના વર્ઝનવાળા Mac સાથે અથવા Windows 7 અથવા તેના પછીના વર્ઝનવાળા Windows ડિવાઇસ સાથે સીધો કનેક્ટ કરવા માટે કેબલનો ઉપયોગ કરી શકો છો.

તમારા iPhoneના ચાર્જિંગ કેબલનો ઉપયોગ કરીને iPhoneને તમારા કંપ્યૂટર પર USB પોર્ટથી કનેક્ટ કરો. જો કેબલ તમારા કંપ્યૂટરના પોર્ટ સાથે સુસંગત ન હોય તો તમારે અડૅપ્ટરનો ઉપયોગ કરવો પડશે (જે અલગથી વેચવામાં આવે છે).

નોટ : જો તમારા iPhone પર “આ કંપ્યૂટર પર વિશ્વાસ કરવો કે નહિ” પૂછતી કોઈ અલર્ટ દેખાય તો “વિશ્વાસ કરો” સિલેક્ટ કરો. Apple સપોર્ટ લેખ ”આ કંપ્યૂટર પર વિશ્વાસ કરો” વિષેની માહિતી જુઓ.

તમે તમારા iPhoneને કેબલ દ્વારા કંપ્યૂટર સાથે કનેક્ટ કર્યા પછી તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

જ્યારે iPhone તમારા કંપ્યૂટર સાથે કનેક્ટેડ હોય અને તમારું કંપ્યૂટર પાવર સાથે કનેક્ટેડ હોય ત્યારે iPhoneની બૅટરી ચાર્જ થાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.