iPadમાં પ્રિવ્યૂમાં PDF અને ઇમેજ કૉપિ કરો

તમે PDF અથવા ઇમેજને ક્લિપબોર્ડમાં કૉપિ કરી શકો છો અથવા ડ્યૂપ્લિકેટ ફાઇલ બનાવી શકો છો.

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. PDF અથવા ઇમેજ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ક્લિપબોર્ડ પર PDF અથવા ઇમેજની કૉપિ કરવા માટે : “શેર કરો” બટન પર ટૅપ કરો પછી “કૉપિ કરો” પર ટૅપ કરો. જુઓ : PDF અથવા ઇમેજ શેર કરો.

    • ડ્યૂપ્લિકેટ બનાવવા માટે : ફાઇલ નામની બાજુમાં ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો પછી ડ્યૂપ્લિકેટ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.