આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંપર્ક ઇંપોર્ટ કરો

તમે vCard અને ડિરેક્ટરિમાંથી સંપર્ક ઇંપોર્ટ કરી શકો છો.

vCardમાંથી સંપર્ક ઇંપોર્ટ કરવા માટે

ઇમેલ અથવા મેસેજમાં .vcf અટૅચમેંટ પર ટૅપ કરો.

ડિરેક્ટરિમાંથી સંપર્ક ઉમેરવા માટે

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. સૂચી બટન પર ટૅપ કરીને પછી તમે સર્ચ કરવા માંગતા હોવ તે GAL, CardDAV અથવા LDAP ડિરેક્ટરિ પર ટૅપ કરો.

  3. તમારી સર્ચ એંટર કરો.

  4. તમારા સંપર્કમાં વ્યક્તિની માહિતી સેવ કરવા માટે તેના નામ ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.