આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં HomePodમાંથી ઇંટરકૉમ મેસેજ માટે ટ્રાંસક્રિપ્શન બતાવો

જો તમારા ઘરના સભ્યો ઇંટરકૉમ મેસેજ માટે HomePodનો ઉપયોગ કરે છે તો iPad તમારા માટે મેસેજને ટ્રાંસક્રાઇબ કરી શકે છે.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી >સબટાઇટલ & કૅપ્શનિંગ પર જાઓ પછી “ઑડિઓ ટ્રાંસક્રિપ્શન બતાવો” ચાલુ કરો.

  2. હોમ ઍપમાં “વધુ” બટન પર ટૅપ કરીને પછી હોમ સેટિંગ્સ પર ટૅપ કરો.

  3. ઇંટરકૉમ પર ટૅપ કરો પછી જ્યારે તમને સૂચનાઓ પ્રાપ્ત થાય ત્યારે તેને પસંદ કરો.

HomePod યૂઝર ગાઇડમાં જુઓ : HomePodને ઇંટરકૉમ તરીકે વાપરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.