આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં વૉઇસ મેમોમાં રેકોર્ડિંગ અપ ટૂ ડેટ રાખો

તમારા iPhone, iPad અને Mac પર જ્યાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય અને iCloud સેટિંગ્સમાં વૉઇસ મેમો ચાલુ હોય ત્યાં તમે તમારા ઑડિઓ રેકોર્ડિંગને ઑટોમૅટિક રીતે અપ ટૂ ડેટ રાખી શકો છો.

તમારાં ડિવાઇસ પર iCloudમાં વૉઇસ મેમો ચાલુ કરવા માટે નીચે મુજબ કરો :

  • iOS અથવા iPadOS : સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud > તમામ જુઓ પર જાઓ પછી નીચે સ્ક્રોલ કરો અને વૉઇસ મેમો ચાલુ કરો.

  • macOS 15 અથવા તેના પછીનું : Apple મેન્યૂ  > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો પછી સાઇડબારમાં તમારા નામ પર ક્લિક કરો. જો તમને તમારું નામ દેખાતું નથી તો તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા માટે “સાઇન ઇન કરો” પર ક્લિક કરો અથવા એક અકાઉંટ બનાવો. iCloud પર ક્લિક કરો અને તમામ જુઓ પર ક્લિક કરો પછી નીચે સ્ક્રોલ કરો અને વૉઇસ મેમો ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.