આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં રિમાઇંડરમાં તમારી તમામ સૂચીમાં સર્ચ કરો

રિમાઇંડર ઍપમાં તમે તમારી તમામ સૂચીમાં ચોક્કસ ટેક્સ્ટ ધરાવતી આઇટમ માટે સરળતાથી સર્ચ કરી શકો છો.

તમારી તમામ સૂચીમાં આઇટમ માટે સર્ચ કરવા માટે

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડમાં શબ્દ અથવા વાક્યાંશ એંટર કરો.

    રિમાઇંડર ઍપ જેમાં “પાર્ટી” શબ્દ સામેલ છે તેવા સર્ચ પરિણામ દર્શાવતી સ્ક્રીન.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.