આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple TV ઍપમાં તમારા TV પ્રોવાઇડર ઉમેરો

તમે તમારી કેબલ અથવા સૅટલાઇટ સેવાને Apple TV ઍપમાં ઉમેરી શકો છો અને તમારા iPhone, iPad, Mac, Apple TV 4K, Apple Vision Pro અને સપોર્ટેડ સ્માર્ટ TV અને સ્ટ્રીમિંગ ડિવાઇસ પર શો અને મૂવિ જોઈ શકો છો.

નોટ : આ ફીચર માટે સપોર્ટ તમારા ટીવી પ્રોવાઇડરના આધારે અલગ હોઈ શકે છે.

Apple TV ઍપમાં તમારી કેબલ અથવા સૅટલાઇટ સેવા ઉમેરવા માટે

સિંગલ સાઇન-ઑન તમારા સબ્સ્ક્રિપ્શન પૅકેજમાં તમામ સપોર્ટેડ વીડિયો ઍપ્સનો તાત્કાલિક ઍક્સેસ આપે છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. સામાન્ય પર ટૅપ કરીને પછી ટીવી પ્રોવાઇડર પર ટૅપ કરો.

  3. તમારું TV સર્વિસ પ્રોવાઇડર પસંદ કરો પછી તમારા પ્રોવાઇડર ક્રેડેંશિયલ સાથે સાઇન ઇન કરો.

જો તમારું TV સર્વિસ પ્રોવાઇડર લિસ્ટ થયેલું ન હોય તો તમે જે ઍપનો ઉપયોગ કરવા માંગો છો તે ઍપમાંથી સીધા જ સાઇન ઇન કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.