આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad Pro 11-ઇંચ (M4)

iPad Pro 11 ઇંચ (M4) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

ઉપરના મધ્યમાં માઇક્રોફોન માટે કૉલઆઉટ, ઉપર જમણી બાજુએ ટૉપ બટન અને Touch ID, ઉપર જમણી બાજુએ વૉલ્યૂમ બટન, મધ્યમાં જમણી બાજુએ ફ્રંટ કૅમેરા અને માઇક્રોફોન અને નીચે જમણી બાજુની નજીકમાં માઇક્રોફોન સાથે iPad Proનો ફ્રંટ વ્યૂ.

1 માઇક્રોફોન

2 ટૉપ બટન

3 વૉલ્યૂમ બટન

4 કૅમેરા

5 માઇક્રોફોન

6 માઇક્રોફોન

LiDAR માટે કૉલઆઉટ સાથે iPad Proનો પાછળનો વ્યૂ, ઉપર ડાબી બાજુએ રીઅર કૅમેરા, રીઅર ઍમ્બિઅંટ લાઇટ સેંસર, ફ્લેશ અને માઇક્રોફોન, નીચે મધ્યમાં Smart Connector અને USB-C કનેક્ટર અને ડાબી બાજુએ Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર.

7 LiDAR સ્કૅનર

8 રીઅર કૅમેરા

9 રીઅર ઍમ્બિઅંટ લાઇટ સેંસર

10 ફ્લૅશ

11 માઇક્રોફોન

12 Smart Connector

13 USB કનેક્ટર

14 Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.